30 નવેમ્બર, 2021

ભારતીય સંસ્કૃતિ અને શિક્ષણ દર્શન વાન

 મિત્રો નમસ્તે આજની યુવા પેઢી ભારતીય સંસ્કૃતિ અને પ્રાચીન શિક્ષણ પ્રણાલી વિશે સમજ કેળવે તે માટે લાકડાની વાન બનાવવામાં આવી છે જે માં ધોરણ 1 થી કોલેજ ના બાળકો સુધી કામ લાગશે ...જેમાં 200 થી વધુ એકમ અને 5000 થી વધુ પોઇન્ટ ઓફ લાઈન અને ઓન લાઈન મુકવામાં આવ્યા છે . જે મીની લાઇબ્રેરી તરીકે ઓળખાશે..

.

જોવા માટે અહીં ક્લિક કરો 

12 જ્યોર્તિલિંગ બાળકો દ્વારા સમજ

મિત્રો 

ધોરણ 6 થી  8 ના બાળકોને સામાજિક વિજ્ઞાન  એકમ સંદર્ભે ભારતીય સંસ્કૃતિ અંતર્ગત 12 જ્યોર્તિલિંગ ની સામાન્ય સમજ આપતા બાળકો ....

જોવા માટે અહીં ક્લિક કરો 

ઇનોવેશન શેરિંગ વર્કશોપ

 


ઘરે ઘરે સ્વચ્છતા ડબા

 બધાજ બાળકો ને 10 રૂપિયામાં તેલના ખાલી ડબા મંગાવ્યા ત્યાર પછી સ્વચ્છતા ડબા બનાવી 10 રૂપિયામાં પાછા આપ્યા એટલે ઘરે ઘરે સ્વચ્છતા ડબા 

જોવા માટે અહીં ક્લિક કરો 

આઈ.આઈ. એમ અમદાવાદ ઇનશોધ પર અમે  કરેલ નવતર પ્રોજેકટ મુકેલ છે.

જોવા માટે અહીં ટચ કરો