30 નવેમ્બર, 2021

ભારતીય સંસ્કૃતિ અને શિક્ષણ દર્શન વાન

 મિત્રો નમસ્તે આજની યુવા પેઢી ભારતીય સંસ્કૃતિ અને પ્રાચીન શિક્ષણ પ્રણાલી વિશે સમજ કેળવે તે માટે લાકડાની વાન બનાવવામાં આવી છે જે માં ધોરણ 1 થી કોલેજ ના બાળકો સુધી કામ લાગશે ...જેમાં 200 થી વધુ એકમ અને 5000 થી વધુ પોઇન્ટ ઓફ લાઈન અને ઓન લાઈન મુકવામાં આવ્યા છે . જે મીની લાઇબ્રેરી તરીકે ઓળખાશે..

.

જોવા માટે અહીં ક્લિક કરો 

12 જ્યોર્તિલિંગ બાળકો દ્વારા સમજ

મિત્રો 

ધોરણ 6 થી  8 ના બાળકોને સામાજિક વિજ્ઞાન  એકમ સંદર્ભે ભારતીય સંસ્કૃતિ અંતર્ગત 12 જ્યોર્તિલિંગ ની સામાન્ય સમજ આપતા બાળકો ....

જોવા માટે અહીં ક્લિક કરો 

ઇનોવેશન શેરિંગ વર્કશોપ

 


ઘરે ઘરે સ્વચ્છતા ડબા

 બધાજ બાળકો ને 10 રૂપિયામાં તેલના ખાલી ડબા મંગાવ્યા ત્યાર પછી સ્વચ્છતા ડબા બનાવી 10 રૂપિયામાં પાછા આપ્યા એટલે ઘરે ઘરે સ્વચ્છતા ડબા 

જોવા માટે અહીં ક્લિક કરો 

આઈ.આઈ. એમ અમદાવાદ ઇનશોધ પર અમે  કરેલ નવતર પ્રોજેકટ મુકેલ છે.

જોવા માટે અહીં ટચ કરો

30 જૂન, 2021

ડીજીટલ બુક ......

ધોરણ ૬ થી ૮ સામાજિક વિજ્ઞાન,વિજ્ઞાન ટેકનોલોજી ,ગુજરાતી વિષયની ડીજીટલ પુસ્તક ડાઉનલોડ કરવા માટે નીચે ની લિંક પર ટચ કરો........

ડીજીટલ બુક માટે ટચ કરો....

સામાજિક વિજ્ઞાન વિષયના નવા વિડીઓ .......

 સામાજિક વિજ્ઞાન વિષયના નવા અભ્યાસક્રમ પ્રમાણે વિડીઓ ની pdf ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ટચ કરો.......

વિડીઓ માટે અહી ટચ કરો...... 

સ્વાધ્યાય પોથી .......

 ધોરણ ૩ થી ૮ ની તમામ સ્વાધ્યાય પોથી ની pdf ડાઉનલોડ કરવા માટે નીચેની લિંક પર ટચ કરો.....

 સ્વાધ્યાય પોથી માટે અહી ટચ કરો......

જ્ઞાન સેતુ રોજે રોજ નાં વિડીઓ .........

💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥


ડી ડી ગીરનાર પર રજુ થતા રોજેરોજ નાં વિડીઓ ની pdf ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લિક કરો.

 જ્ઞાન સેતુ રોજે રોજ નાં વિડીઓ અહી ટચ કરો .........


💢💢💢💢💢💢💢💢💢💢💢💢💢

18 એપ્રિલ, 2021

CLICK HERE TO DOWNLOAD

ધોરણ વાર બાળક વાઈઝ એકમ કસોટી ગુણ પત્રક ડાઉનલોડ કરો